હાર્દિકના આંદોલનના આમરણાંત ઉપવાસના પડઘા પાટણમાં પણ પડ્યા

0
24

ગાંધીનગર,તા.૨૫
પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસના કારણે પાટણમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો ચાણસ્મા ખાતે અમદાવાદ ઉપવાસ આંદોલનમાં આવી રહેલા પાસના ૨૦ કાર્યકરની પોલીસે ધરપકડ કરી છે. પાટણમાં એસપીની સૂચના બાદ ત્રણ ડીવાયએસપી, ૧૦ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન વખતે પાટણનંઆ અંબાજી ફળિયુ આંદોલનનું એપી સેન્ટર રÌš હતું. જેથી હાર્દિકના ઉપવાસના કારણે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પાટણમાં પોલીસ બંદોસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY