ફિલ્મ સેક્રેડ ગેમ્સ-૨માં હર્ષિતા ગૌર ચમકશે…!!

0
3

મુંબઈ,તા.૯
વેબ સીરીઝમાં પોતાનું આગવુ નામ કરી ગયેલી ફિલ્મ ‘સેક્રેડ ગેમ્સ’ હવે બીજા ભાગને પણ રિલીઝ કરવાની છે. ‘સેક્રેડ ગેમ્સ ૨’માં મહત્વના રાલમાં હાટ એક્ટ્રેસ હર્ષિતા ગૌર દેખાઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર ‘સેક્રેડ ગેમ્સ ૨’માં હર્ષિતા ગૌરને ખાસ રાલ ઓફર કરવામાં આવ્યો છે.
એક્ટ્રેસ હર્ષિતા ગૌર સેક્રેડ ગેમ્સ સિઝન ૨માં એક ખાસ મહત્વની ભૂમિકામાં દેખાશે. સુત્રો અનુસાર શાનુ કાસ્ટિંગ લગભગ પુરુ થઇ ગયુ છે અને હર્ષિતા આનો ભાગ છે. શૂટિંગ આગામી મહિનાથી શરૂ થશે. સેક્રેડ ગેમ્સ મામલે હર્ષિતાએ એક મીડિયાને જણાવ્યું કે હું સેક્રેડ ગેમ્સ સિઝન ૨માં છુ, જાકે, હજુ તેના રાલ વિશે કોઇ માહિતી નથી મળી.
વેબ સીરીઝની દુનિયામાં હર્ષિતા એક પાપ્યુલર ચહેરો બની ગઇ છે, તેની તાજેતરમાં જ રિલીઝ થયેલા મિર્ઝાપુર હાલમાં સ્ટ્રીમિંગ પર છે, તે એલએલટીબાલીજીની પંચબીટનું શૂટિંગ પણ કરી રહી છે.
સેક્રેડ ગેમ્સના પહેલા ભાગમાં સૈફ અલીખાન, રાધિકા આપ્ટે અને નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રાલમાં જાવા મળ્યા હતા. ફિલ્મમાં સૈફ ઇન્સ્પેક્ટર સરતાજ સિંહની ભૂમિકામાં હતો, તો રાધિકા ગુપ્ત એજન્ટનો રાલ કરી રહી હતી. આની સાથે ફિલ્મમમાં નવાઝુદ્દીન સિદ્દીકી ગેન્ગસ્ટર ગણેશ ગાયતોન્ડેની ભૂમિકામાં દેખાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY