સુરત, તા.૬
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો ફરી એકવાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઅો સામે વામણા પુરવાર થયા શિક્ષણ સમિતિની અોટોનોમસ બોડી હોવાથી સમિતિના વહીવટમાં પાલિકા કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરી શકે નહીં પરંતુ નમાલા શાસકોની અણઆવડત અને જુથબંધીના કારણે સમિતિના તમામ કામોમાં કોઈના કોઈ કારમસર પાલિકાના ઉચ્ચ અધિકારીઅો દ્વારા વારંવાર હસ્તક્ષેપ કરવામાં આવે છે. જેના કારણે સમિતિ અને શાળાના શૈક્ષણિક અને રૂટીન કામો ઠપ્પ થઈ જાય છે. ગતરોજ સમિતિ માટે એક શરમ જનક ઘટના બની જેમાં છેલ્લા ચાર મહિનાથી સમિતિ દ્વારા જે પણ કામો કે ખરીદી કરવામાં આવી છે. તેની બજેટની જાગવાઈ મુજબ ગ્રાન્ટની તમામ ફાઈલો પાલિકા દ્વારા સમિતિને મંજૂરી વગર પરત મોકલવામાં આવતા સમિતિમાં કામો કરતા અને માલ સપ્લાઈ કરતા વેપારીઅોના બિલ ચુકવવા સમિતિને ફાફા પડી રહ્ના છે. એક બાજુ જીએસટી અને નોટબંધીનો માર બીજી બાજુ સમિતિ દ્વારા વેપારીઅોને ચાર ચાર મહિનાથી બિલ નહીં મળતા વેપારીઅો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે વેપારીઅો દ્વારા સમિતિમાં માલ સપ્લાય કરવાની અને નવા અોડર લેવાની ના પાડી દેવામાં ાવતા સમિતિની શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન પ્રવેશ મેળવેલ બાલવાડીના ૨૦૦ અને ધોરણ એકના ૧૭૦૦ બાળકો સ્ટેશનરી કિટ અને બેગથી વંચિત રહી જવા પામેલ છે છતાં પણ શાસકોના પેટનું પાણી હલતું નથી.
હાલ કોઢ મદ્રેસાનું વેચાણ કરી દેનાર વહીવટકર્તાઅોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે. આવો જ એક કિસસો અંકલેશ્વરના કાપોદ્રા મદ્રેસા ટ્રસ્ટનો પણ હાલ વકફ બોર્ડમાં સુનાવણી હેઠળ છે. અને વકફે કરોડો રૂપિયાની વસૂલાતની કાર્યવાહી કાપોદ્રા મદ્રેસા ટ્રસ્ટના ટ્રસ્ટીઅો પાસે આરંભી છે. ત્યારે કોîઢ મદ્રેસાના કેસમાં આગળ શું થશે એ જાવું રહ્નાં !!
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



