ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં કેટરિના કૈફનો પ્રથમ લૂક સામે આવ્યો

0
6

મુંબઈ,તા.૨૧
ફિલ્મ ‘ઠગ્સ આૅફ હિન્દોસ્તાન”નાં મેકર્સ સતત ફિલ્મને લઇને દર્શકોમાં ઉત્સાહ જગાવી રહ્યા છે. ફિલ્મનાં પાત્રોનો લૂક રીલીઝ કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચન અને ફાતિમા સના શેખનો લૂક સામે આવી ગયો છે. તો હવે આ ફિલ્મમાં જાવા મળનારી કેટરીના કૈફનો પણ પહેલો લૂક સામે આવ્યો છે. કેટરીના કૈફ આ ફિલ્મમાં સુરૈયાનાં પાત્રમાં જાવા મળશે. કેટરીનાં પોતાના આ અંદાજમાં ઘણી જ સુંદર લાગી રહી છે.
કેટરીનાનાં આ લૂકનાં પોસ્ટરને રીલીઝ કરતા આમિર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘સુરૈયા જાનપસૌથી સુંદર ઠગ! ધૂમ-૩ સમયથી મારું દિલ આની પર આવેલુ છે, પરંતુ કહેવાની હિંમત કિયારેય ના થઈ. કોઈ જા આને આટલુ કહી દે તો ઘણી મહેરબાની થશે.’ ઉલ્લેખનીય છે કે આમિર ખાન અને કેટરીના કૈફની જાડી સૌથી પહેલા ‘ધૂમ-૩’માં જાવા મળી હતી.
આ ફિલ્મનો સૌથી પહેલો લૂક અમિતાભ બચ્ચનનો સામે આવ્યો હતો. બીગ બી આ ફિલ્મમાં ‘બખ્તાવર’નાં પાત્રમાં જાવા મળશે. તેમનો આ લૂક ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આ ફિલ્મની બીજી હીરોઇન ફાતિમા સના શેખનો લૂક સામે આવ્યો હતો. ફાતિમાં આ ફિલ્મમાં ‘ઝાફિરા’નાં રાલમાં જાવા મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY