હોકી વર્લ્ડ કપનાં ઉદ્ધાટન સમારહોમાં માધુરી પરફોર્મન્સ કરશે

0
16

ન્યુ દિલ્હી,તા.૨૨
હોકી વર્લ્ડ કપ ૨૦૧૮ના ઉદ્ધાટન સમારહોની બધી ટિકિટ થોડા જ કલાકોમાં ઓનલાઇન વેચાણ થઇ ગયું હતું. આ સમારોહ મંગળવારે (૨૭ નવેમ્બર) કલિંગા સ્ટેડિયમમાં થશે. જેમાં અભિનેત્રી માધુરી દિક્ષિત નેને અને સંગીતકાર એઆર રહમાનનું પરફોર્મન્સ પર જાવા મળશે. આ ઉપરાંત અન્ય બોલિવુડના કલાકારો તેમાં ભાગ લેશે. હોકી વર્લ્ડ કપના ૧૪મું સંસ્કરણ ૨૮ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બરની વચ્ચે આયોજીત કરવામાં આવ્યું છે.
હોકી વર્લ્ડ કપ ૨૦૧૮ને કલિંગા સ્ટેડિયમમાં યોજાવનારા ઉદ્ધાટન સમારહોની બધી ટિકિટનું થોડા જ કલાકોમાં ઓનલાઇન વેચાણ થઇ ગયું હતું. આ સાથે-સાથે ૨૮ નવેમ્બરે કટકના બારાબતી સ્ટેડિયમમાં યોજાવનારી પ્રથમ મેચની પણ બધી ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. ટિકિટોની વધતી માંગને જાઇ આ ઉદ્ધાટન સમારોહ અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચની મંગળવારે ટિકિટોનું સીધું વેચાણ કરવામાં આવ્યું હતું. ત્યારે થોડા જ કલાકોમાં બધી ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. ઉદ્ધાટન સમારોહની ઓનલાઇન ટિકિટ ફરીથી ગુરૂવારે કલિંગા એટલેટિક્સ સ્ટેડિયમમાં, જયારે કટકમાં યોજાવનારી પ્રથમ મેચની ટિકિટના વેચાણ કેન્દ્રની જાહેરાત પછી કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY