સુરેન્દ્રનગર,તા.૧૦
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આઈસ્ક્રીમના પાર્લરમાં અસામાજીક તત્વોનો આતંક જાવા મળ્યો છે. આઈસ્ક્રીમના પાર્લરમાં વેપારીએ ઉધાર ન આપતા અસાજીક તત્વોએ તોડફોડ કરી હતી. આ સાથે જ વેપારીને દુકાન નહીં ખોલવાની ધમકી પણ આપી હતી.
આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ હતી. આ મામલે ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલ એક આઇસ્ક્રીમ પાર્લરમાં અસામાજીક તત્વોએ ગતરોજ આતંક મચાવ્યો હતો. આઇસ્ક્રીમના વેપારીએ દુકાને આવેલા શખ્સને ઉધારમાં વસ્તુ નહીં આપતા તે શખ્સે આઇસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી.
આ સાથે જ પાર્લરના વેપારીને દુકાન નહીં ખોલવાની ધમકી પણ આપી હતી. જા કે, આ ઘટના અંગેની ફરિયાદ વેપારીએ સ્થાનિક પોલીસ મથકે કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ધ્રાગધ્રા પોલીસે પાર્લરમમાં લગાવેલ સીસીટીવી તપાસ્યા હતા અને દાદાગીરી કરતા શખ્સની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




