છેલ્લા સાત વર્ષમાં અમેરિકા પહોંચેલા ઈમિગ્રન્ટસમાં સૌથી વધુ ભારતીયો, ચીન બીજા ક્રમે

0
11

વાશિંગ્ટન,તા.૧૭
છેલ્લા સાત વર્ષમાં અમેરિકા ગયેલા ઈમિગ્રન્ટસમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે તેમ યુએસ સેન્સસ બોર્ડે જાહેર કરેલા આંકડાઓ કહી રહ્યા છે.
આ આંકડા પ્રમાણે ૨૦૧૦થી ૨૦૧૭ સુધીમાં અમેરિકા પહોંચેલા ઈમિગ્રન્ટસમાં ૮.૩૦ લાખ ભારતીયો,૬.૭૭ લાખ ચાઈનીઝ અને ૨.૮૩ લાખ ડોમિનિકન રિપ્લિબકના રહેવાસી હતા. પાડોશી દેશ નેપાળના ૧.૫૨ લાખ નાગરિકો આ જ સમયગાળા દરમિયાન અમેરિકા પહોંચ્યા હતા.
છેલ્લા સાત વર્ષમાં આખી દુનિયામાંથી કુલ મળીને ૯૫ લાખ લોકો અમેરિકામાં સ્થાયી થયા છે. હાલમાં અમેરિકાની કુલ વસ્તીમાં દર ૭ વ્યક્તિએ એક વ્યક્તિ વિદેશમાં જન્મેલી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY