હાઈએસ્ટ સ્કોર ભારતનો ચાર વિકેટે ૩૭૦નો છે ભારત-બાંગ્લાદેશ : રેકોર્ડ

0
8

દુબઇ,તા.૨૨
દુબઇના ઐતિહાસિક મેદાન પર આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ ક્રિકેટની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન બની રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન એશિયા કપમાં ધરખમ દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમ વધુ એક વખત એશિયા કપ જીતવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ભારત બાંગ્લા રેકોર્ડ નીચે મુજબ છે.
હાઈએસ્ટ ઇનિંગ્સ ટોટલ
¨ ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે ઢાકામાં ભારતના ચાર વિકેટે ૩૭૦ રન
¨ ૨૭મી ડિસેમ્બર ૨૦૦૪ના દિવસે ઢાકામાં ભારતના પાંચ વિકેટે ૩૪૮ રન
¨ ૨૪મી જૂન ૨૦૧૫ના દિવસે ઢાકામાં ભારતના છ વિકેટે ૩૧૭ રન
¨ ૧૮મી જૂન ૨૦૧૫ના દિવસે ઢાકામાં બાંગ્લાદેશના ૩૦૭ રન
¨ ૧૯મી માર્ચ ૨૦૧૫ના દિવસે મેલબોર્નમાં ભારતના ૬ વિકેટે ૩૦૨
લોએસ્ટ ઇનિંગ્સ ટોટલ
¨ ૧૭મી જૂન ૨૦૧૪ના દિવસે બાંગ્લાદેશના ૫૮ રન
¨ ૧૧મી એપ્રિલ ૨૦૦૩ના દિવસે ઢાકામાં બાંગ્લાદેશના ૭૬ રન
¨ ૨૭મી ઓક્ટોબર ૧૯૮૮ના દિવસે ચિત્તાગોંગમાં બાંગ્લાદેશના ૮ વિકેટે ૯૯ રન
¨ ૧૭મી જૂન ૨૦૧૪ના દિવસે ઢાકામાં ભારતના ૧૦૫ રન
¨ ૨૫મી મે ૧૯૯૮ના દિવસે મુંબઈમાં બાંગ્લાદેશના ૧૧૫ રન
સૌથી મોટી જીત
¨ ૧૧મી એપ્રિલ ૨૦૦૩ના દિવસે ઢાકામાં ભારતની ૨૦૦ રને જીત
¨ ૧૯મી માર્ચ ૨૦૧૫ના દિવસે મેલબોર્નમાં ભારતની ૧૦૯ રને જીત
¨ ૨૭મી ડિસેમ્બર ૨૦૦૪ના દિવસે ઢાકામાં ભારતની ૯૧ રને જીત
¨ ૨૭મી ઓક્ટોબર ૧૯૮૮માં ચિત્તાગોંગમાં ભારતની નવ વિકેટે જીત
¨ ૨૫મી ડિસેમ્બર ૧૯૯૦માં ચંદીગઢમાં ભારતની નવ વિકેટે જીતસૌથી નાની જીત
¨ ૨૩મી ડિસેમ્બર ૨૦૦૪ના દિવસે ચિત્તાગોંગમાં ભારતની ૧૧ રને જીત
¨ ૨૬મી ડિસેમ્બર ૨૦૦૪ના દિવસે ઢાકામાં બાંગ્લાદેશની ૧૫ રને જીત
¨ ૧૨મી મે ૨૦૦૭ના દિવસે ઢાકામાં ભારતની ૪૬ રને જીત
¨ ૧૦મી જાન્યુઆરી ૧૯૯૮ના દિવસે ભારતની ચાર વિકેટે જીત
સૌથી વધુ કેરિયર રન
¨ વિરાટ કોહલીએ ૧૧ મેચમાં ત્રણ સદી સાથે ૬૫૪ રન કર્યા
¨ રહીમે ૨૦ મેચમાં એક સદી સાથે ૫૯૯ રન કર્યા
¨ ગંભીરે ૧૧ મેચમાં બે સદી સાથે ૫૯૨ રન કર્યા
¨ સાકીબે ૧૭ મેચમાં ૫૨૫ રન કર્યા
હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર
¨ સહેવાગે ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે ઢાકામાં ૧૪૦ બોલમાં ૧૭૫ રન કર્યા
¨ રોહિત શર્માએ ૧૯મી માર્ચ ૨૦૧૫ના દિવસે મેલબોર્નમાં ૧૨૬ બોલમાં ૧૩૭ રન કર્યા
¨ કોહલીએ ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૪ના દિવસે ફતાઉલ્લાહમાં ૧૨૨ બોલમાં ૧૩૬ રન કર્યા
¨ સૌરવ ગાંગુલીએ ૩૦મી મે ૨૦૦૦ના દિવસે ઢાકામાં ૧૨૪ બોલમાં ૧૩૫ રન કર્યા
¨ રોહિત શર્માએ ૧૫મી જૂન ૨૦૧૭ના દિવસે બ‹મગ્હામમાં ૧૨૯ બોલમાં ૧૨૩ રન કર્યા
¨ રહીમે ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૪ના દિવસે ફતાઉલ્લાહમાં ૧૧૩ બોલમાં ૧૧૭ રન કર્યા
કેરિયરમાં સૌથી વધુ વિકેટ
¨ મોર્તઝાએ ૧૮ મેચમાં ૨૨ વિકેટ ઝડપી
¨ મોહમ્મદ રફીકે ૧૪ મેચમાં ૧૮ વિકેટ ઝડપી
¨ શાકીબ અલ હસને ૧૭ મેચમાં ૧૮ વિકેટ ઝડપી
¨ મુસ્તફિકર રહેમાને ૫ મેચમાં ૧૩ વિકેટ ઝડપી

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY