દુબઇમાં હાઉસફુલની સ્થિતિ રહેવાની શક્યતા ફાઇનલ મેચની સાથે સાથે

0
74

દુબઇ,તા.૨૭
દુબઇના ઐતિહાસિક મેદાન પર આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ ક્રિકેટની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન બની રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન એશિયા કપમાં ધરખમ દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમ વધુ એક વખત એશિયા કપ જીતવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ભારતીય ટીમમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા હતા. ફાનલ જંગની સાથે સાથે નીચે મુજબ છે
¨ એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમ આવતીકાલે બાંગ્લાદેશ સામે રમશે
¨ વર્તમાન ફોર્મને જાતા ભારતીય ટીમ બાગ્લાદેશને કચડી નાંખશે પરંતુ પાકિસ્તાન સામે સુપર રાઉન્ડમાં જીત મેળવી લીધા બાદ બાંગ્લાદેશે આશા જગાવી છે
¨ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી અફઘાનિસ્તાન સામે નહીં રમ્યા બાદ આવતીકાલની મેચમાં પરત ફરવા માટે તૈયાર છે
¨ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જારદાર ફોર્મમાં રહેલી છે
¨ રોહિત શર્મા અને શિખર ધવન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે
¨ ભારત અને બાગ્લાદેશ વચ્ચે ફાઇનલ મેચને લઇને દુબઇના મેદાન પર હાઉસફુલની Âસ્થતી રહેશે
¨ પહેલાથી જ હાઇ પ્રોફાઇલ અને હાઇ હોલ્ટેજ મેચને લઇને તમામ ટિકિટ વેચાઇ
¨ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવાના હેવાલ
¨ કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવ્યા
¨ એશિયા કપની આ હાઇ પ્રોફાઇલ મેચને લઇને દુબઇ અને આસપાસના વિસ્તારમાં પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા
¨ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ સુધી કુલ ૩૫ વન ડે મેચો રમાઇ છે જે પૈકી ભારતે ૨૮ અને બાંગ્લાદેશે પાંચ મેચો જીતી છે
¨ બન્ને ટીમો ધારધાર દેખાવ કરવા તૈયાર છે. બન્ને ટીમો પર જીત મેળવી લેવા માટે દબાણ છે
¨ વિશ્વભરમાં કરોડો ચાહકો મેચ જાવા માટે ઉત્સુક છે

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY