ઈનસાઈટ યાનની સાથે મંગળ પર પહોંચ્યા ૧,૩૮,૮૯૯ ભારતીયોના નામ

0
34

વાશિંગ્ટન,તા.૨૮
સોમવારે રાતે નાસાના યાન ઈનસાઈટે મંગળ ગ્રહ પર લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે.આ યાનની સાથે સાથે ૧,૩૮,૮૯૯ ભારતીયોના નામ પણ મંગળ પર પહોંચ્યા છે. આ તમામ નામ માઈક્રોચીપ પર ઈલેક્ટ્રોનિક બીમનો ઉપયોગ કરીને લખવામાં આવ્યા છે.આ ચિપ યાનના ઉપરી હિસ્સા સાથે જાડાયેલી છે.
નાસાએ નામ મોકલવા માટે વિશ્વ વ્યાપી અભિયાન છેડ્યુ હતુ.જેમાં એક લાખથી વધારે ભારતીયો સામેલ થયા હતા.સ્પેસ એજન્સીએ ભારતીયોને ઓનલાઈન બો‹ડગ પાસ પણ મોકલ્યા હતા.
કેટલાય લોકોએ ફેસબૂક પર બો‹ડગ પાસની ફોટો પણ પોસ્ટ કરી છે. દુનિયાભરથી કુલ ૨.૪૨ લાખ લોકોએ નાસાને નામ મોકલ્યા હતા.જેમાં પહેલા ક્રમે અમેરિકાના ૬.૭૬ લાખ અને બીજા ક્રમે ચીનના ૨.૬૨ લાખ નાગરિકો હતા.ભારત ત્રીજા ક્રમે રહ્યું હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY