લગ્ન જીવનમાં કંકાસને કારણે ઝેરી દવા પીનાર આઈપીએસ ઓફિસરનું મોત

0
11

કાનપુર,તા.૯
ઝેર ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કરનાર આઈપીએસ ઓફિસર સુરેન્દ્ર દાસનું આખરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે.
શનિવારે તેમની તબિયત વધારે લથડયા બાદ ઈમરજન્સી ઓપરેશન કરાયુ હતુ. ઓપરેશન સફળ રહ્યું હોવા છતા રવિવારે તેમણે આખરી શ્વાસ લીધા હતા.
કાનપુરમાં એસપી તરીકે ફરજ બજાવતા સુરેન્દ્ર દાસને ઓગસ્ટ મહિનામાં જ કાનપુરમાં પોસ્ટિંગ અપાયુ હતુ. હોસ્પિટલના તબીબોએ હ્યુ હતુ કે તેમના હાર્ટે કામ કરવાનુ બંધ કરી દેવાથી બપોરે ૧૨ વાગ્યે અને ૧૯ મિનિટે તેમનુ મોત થયુ છે. મુખ્યમંત્રીએ આઈપીએસના મોત અંગે શોક વ્યક્ત કર્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY