જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે યુવા સંમેલન યોજાયું

0
228

જબુસર:
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત શ્રીજી વલ્લભ સ્વામીના વડપણ હેઠળ યુવા સંમેલન યોજાયું જેમાં જંબુસર તાલુકાના હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજનું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ વ્યસન માવા પડી કે મોબાઇલ ટીવીની પાછળ ઘેલા બન્યા છે યુવકો ધાર્મિક બને તે માટે નિષ્ઠા અને સંતની ગોદ અનિવાર્ય છે આ અંગે જંબુસર તાલુકાના ઉચ્છલ ગામે હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં પ્રાદેશીક સતશ્રીજી વલ્લસ્વામીજીના વડપણ હેઠળ યુવા સંમેલનનું આયોજન ઉચ્છલ ગામના હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હરિધામ સોખડાના સંતો ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા સભાની શરૂઆત ગામના સરપંચ હરિભક્તો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ગુરુહરી સ્વામીજીએ હજાર યુવાનોના હૃદય પરિવર્તન કર્યા છે ધાર્મિક જીવન જીવતા નિર્વાસનની યુવકો તૈયાર કર્યા છે આપણને કેવા માવતર મળ્યા છે આપણા સૌનો ભગવાન સાથે સંબંધ વધે એને આ દુનિયામાં બધુ સરળતાથી મળી શકે પરંતુ સંતોના મુખથી કથા દુર્લભ છે ચાર સારા હરિભક્ત અને બે સંતોની દોસ્તી રાખવી તથા અઠવાડિક સત્સંગ સભા ભરવી જોઇએ તો આપણા પ્રારબ્ધ ટળી જાય છે માણસની સ્વભાવ અને પ્રકૃતિથી હજારો ઘણું નુકસાન થાય છે આ કળયુગ છે કળિયુગને ઘરમાં અને મનમાં પ્રવેશ થવા દેવો ન જોઈએ આપણા જીવનમાં નિષ્ઠા પાકી કરવી જોઈએ ધાર્મિક બનવા નિષ્ઠા અને સંતની ગોદ અનિવાર્ય છે આમ ઉપસ્થિત સંતોએ પોતાના આશિષ વચનમાં અનેક દ્રષ્ટાંતો સહિત હરિભક્તો યુવાનોને જણાવ્યું હતું સભાના અંતમાં મહાઆરતી કરવામાં આવી હતી
રિપોર્ટર…હરીન અેસ.પટેલ જબુસર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY