રાજપીપલા સ્ટેટ બેંક ખાતે મંગળવારે મુદ્રા લૉન કેમ્પનું આયોજન

0
331

રાજપીપલા:
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (pmmy) હેઠળ રાજપીપલા સ્ટેશન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા 20 -3-18 ને મંગળવારના રોજ સવારે 11 વાગ્યા થી બેંક કમ્પાઉન્ડ માં મુદ્રા લોન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે ,જેમાં ધંધા રોજગાર માટેની લોન બાબતે તમામ પ્રકારની માહિતી અને લોન ની કામગીરી કરવામાં આવશે માટે આ યોજના નો લાભ લેવા બેંક દ્વારા આ કેમ્પમાં પધારવા ખુલ્લું આમંત્રણ છે તો સૌ લોકો એ લાભ લેવા કે જાણકારી મેળવવા પધારવું તેમ બેંક મેનેજર સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે .

રિપોર્ટર- ભરત શાહ ,નર્મદા 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY