જેતપુરના ધોરાજી રોડપર આવેલ વીરાશક્તિમાં રહેતી પરણિતાએ તેના ઘરમાં પંખામાં ગળેફાસો ખાઈને કરી આત્મહત્યા

0
283

જેતપુર: જેતપુરના ધોરાજી રોડપર આવેલ વીરાશક્તિમાં રહેતી પરણિતા મહિલાએ તેના ઘરમાં પંખામાં ગળેફાસો ખાઈને કરી આત્મહત્યા કરી લીધી હતી. શીતલ ચંદ્રેશ સોલંકી ઉંમર વર્ષ ૨૪ વર્ષ વહેલી સવારે ગળેફાંસો ખાઈને કરી પોતાનો જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના લગ્નને ૩ મહિના પહેલા થયેલા હતા. પોલીસને જાણ કરતા પોલીસએ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. લાશને પી.એમ. માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.

રીપોર્ટર :- સુરેશ ભાલીયા – જેતપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY