જેતપુર નાજાવારા પરાનો યુવાન ગરબો પધરાવા જતા પગ લપસતા કેનાલમા તણાયો.

0
626

જેતપુરના નાજાવારાપરામા રહેતા ગૌતમ ઉકાભાઈ (ઉ 21) નામનો યુવાન પોતાનું એકટીવા મોટર સાયકલ લઈ ને  જીથુડી હનુમાન પાસે.આવેલ કેનાલમા ગરબો પધરાવા ગયેલ હતો ત દરમિયાન અકસ્માતે પગ.લપસતા કેનાલમા પડી ગયેલ હતો તેની જાણ કોયે નગરપાલિકા ફાયરને કરતા ફાયર સ્ટાફ તેમજ ભાદર ઈરીગેશન ની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરતા તેમની ડેડબોડી સરધારપુર નજીક કેનાલમા થી મળી આવતા પીએમ માટે જેતપુર સીવીલ હોસ્પિટલ ખશેવામા.આવેલછે વધુ તપાસ જેતપુર સીટી પોલીસ ચલાવી રહેલ છે .

એજાજ બોઘાણી
જેતપુર
9825247739

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY