એક કરોડ થી વધુના ખર્ચે નવીનીકરણ થતા રાજપીપલા એસ .ટી .ડેપો નું કામ ક્યારે પૂરું થશે …?

0
109

ડેપોના મકાન ને સુશોભિત કરવા પાછળ પડેલા કોન્ટ્રાકટર ને જરૂરી એસ.ટી.બસોની તકલીફ કેમ દેખાતી નથી …?

રાજપીપલા: એક કરોડ થી વધુ ના ખર્ચે ખાલી રીનોવેશન કરાઈ રહેલા રાજપીપલા એસ .ટી.ડેપોનું કામ ઘણું ધીમી ગતિએ ચાલતા કર્મચારીઓ ની સાથે સાથે મુસાફરો પણ હેરાન થઈ રહ્યા છે જેમાં કામ કરતા કોન્ટ્રાકટર ને જાણે ડેપો ના મકાન નેજ સુશોભિત કરવાનું કામ મળ્યું હોય એમ લાંબા સમય થી એ કામ પૂરું ન થતા અન્ય કામો અટવાય રહ્યા છે જેમાં ખાશ બહાર થી ડેપોમાં આવતી બસો પાછળના ભાગે ટર્ન મારી મુસાફરો ને ઉતાર્યા બાદ જેતે પ્લેટફોર્મ પર મુકાય છે પરંતુ પાછળ સી.સી .કે આર .સી.સી નો રસ્તો બનાવવાનો હોય તે માટે ઘણા દિવશ થી માલ પાથરી પાણી ભરી રાખ્યા બાદ માર્ગ ખુલ્લો ન કરતા તમામ બસો આગળ થી આડીઅવળી પ્લેટફોર્મ પર મુકતા મુસાફરો અટવાય છે ત્યારે ડેપો પાછળ નો માર્ગ જલ્દી ખુલ્લો કરાય તેવી માંગ ઉઠી છે

રિપોર્ટર –  નર્મદા
ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY