પલસાણાના દિવ્યા પેલેસમાં ચોરી

0
6

કડોદરા, તા. ૭
ચલથાણ ખાતે આવેલા દિવ્યા પેલેસમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ ત્રાટકી બંધ રૂમનું તાળુ તોડી રૂમની અંદરથી રૂ. ૧૦નો હાથફેરો કરી નાસી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ચલથાણ દિવ્યા પેલેસમાં રૂમ નં. ૪૧૪માં રહેતા મૂળ યુપીના શિવશંકરભાઈ શાહ (ઉ.વ. ૫૨) કલર કામ કરી ગુજરાન ચલાવે છે ગતરોજ રૂમને બંધ કરી કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન અજાણ તસ્કરોએ તેમના રૂમનું તાળુ તોડી રૂમમાં પ્રવેશી થેલામાં મૂકેલા રોકડા રૂ. ૧૦,૪૫૦ની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ સંદર્ભે કડોદરા પોલીસે ચોરીનો ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY