હાલ માં કળિયુગ માં સત્ય બોલનારો માનવી કોઈક જોવા મળતો હોય છે હજુ આ કળિયુગ ની અંદર પ્રમાણિકતા વાળા માણસ જોવા મળી ખરી આજરોજ લીંબડી ડેપો ના કન્ડકટર શ્રી રણછોડભાઈ કુબેરભાઈ પરમાર ને રૂટ કમાલપુર – સુરેન્દ્રનગર બસ માં રૂ.૧૫૦૦૦/- ભરેલી થેલી મળતા મૂળ માલિક અને તે બસ ના મુસાફર ત્રિભોવનભાઈ ઠાકરશીભાઈ ચૌહાણ ને પરત કરેલ છે અને માનવતા નું ઉદાહરણ આપ્યું હતું. મૂળ માલિક ને થેલી આપી ત્યારે લીંબડી એસ.ટી.ડેપો ના એ.ટી.આઈ. કિશોરસિંહ જાડેજા, રઘુભાઈ કાલીયા, મદનસિંહ જાડેજાની રૂબરૂ માં સોપિયા હતા.
રીપોટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




