કામરેજમાંથી મજૂરનું વાહનમાં અપહરણ

0
377

સુરત, તા. ૧૦
શેખપુર ગામના તળાવ પાસેથી એક મજૂરનું મોઢું દબાવી વાહનમાં બેસાડી અજાણ્યા ઈસમે અપહરણ કરી ફરાર થઇ ગયો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કામરેજ તાલુકાના શેખપુર ગામમાં બળવંત રમેશભાઈ રાઠોડ રહે છે. તે અને તેમની પત્નીં ટીનુબેન છૂટક મજૂરી કરે છે. ગત તા. ૧૦મી અોક્ટોબરના રોજ રાત્રિના સુમારે ૩૬ વર્ષના બળવંતભાઈ રાઠોડ ઘરમાં સુતા હતા ત્યારે અજાણ્યા ઈસમે અંદર પ્રવેશી મોઢુ દબાવી કાંઈક વાહનમાં બેસાડી અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. કામરેજ પોલીસ મથકમાં મજૂરબાઈ ટીનુબેન અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY