સુરત, તા. ૧૦
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો યથાવત રહ્ના છે. મળસ્કે ભેજવાળા ધુમ્મસભર્યુ વાતાવરણ અને બપોરે આકરો તાપ અનુભવાઈ રહ્ના છે. સાંજ સુધી ગરમીનો પારો ૩૭ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રોજની સરખામણીએ આજે પણ ગરમીનો પારો યથાવત રહ્ના છે. ગતરોજ અધિકત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી નોîધાયું હતું. જ્યારે આજે સવારે ન્યુનત્તમ તાપમાનનો પારો ૨૬.૫ ડિગ્રી નોîધાયો છે. બપોરે ૧૨ કલાકે શહેરમાં ૩૫ ડિગ્રી તાપમાન નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા અને હવાનું દબાણ ૧૦૦૯.૮ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહૃય ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્ના છે. મળસ્કે ઠંડુ વાતાવરણ અનેબ પોરે આકરો તાપ હોવાથી શહેરીજનોને મિશ્ર હવામાન અનુભવ થઈ રહ્ના છે. આગામી દિવસોમાં હવાની દિશા બદલવાની સાથે ગરમીનું પ્રમાણ ઘટશે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



