વલસાડ, તા.૧
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડક, ડુંગરી ફળિયા ખાતે રહેતા કાંતીભાઇ રૂસ્તમભાઇ પટેલ તા.૧૫/૦૯/૧૮ના રોજ રાત્રે ઘરેથી કોઇને કંઇ પણ કહ્ના વગર જતા રહ્ના છે. ગુમ થનાર અસ્થિર મગજના કારણે અવારનવાર ધરેથી કયાંક નીકળી જાય છે. જેમની સગા-સંબંધિઅોને ત્યાં તપાસ કરતાં પણ તે મળી આવ્યા નથી. ગુમ થનારની ઉંમર ૨૬ વર્ષ, રંગે ઘઉંવર્ણ, પાતળો બાંધો, ચાઇ ૬.૨ ફૂટ, ડાબા પગની જાંધમાં દાઝેલાનું નિશાન છે. જે ગુજરાતી, હિન્દી ભાષા જાણે છે, આ વર્ણનવાળા વ્યક્તિની જા કોઇને ભાળ મળે તો નાનાપોંઢા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




