સુરેન્દ્રનગર જિલ્લા કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઇ

0
63

સુરેન્દ્રનગર જીલ્લા ની કિસાન મોરચા ની કારોબારી યોજાઈ હતી જેમાં કિસાન મોરચા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જેબલિયા સાહેબ, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી પ્રવીણસિંહ ડાભી, કિસાન મોરચા ના ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી રાજભા ઝાલા, જીલ્લા ના મહામંત્રી શ્રી જગદીશભાઈ મકવાણા , વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, કિસાન મોરચા ના જીલ્લા ના પ્રમુખ શ્રી કમલેશભાઈ તેમજ તાલુકા મંડળ ના પ્રમુખ, મહામંત્રીઓ સહકારી ક્ષેત્ર ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY