કાર્તિક કેટરિના કૈફ સાથે બાળકો પેદા કરવા ઈચ્છે છે…!!

0
25

મુંબઈ,તા.૬
પહેલા ‘પ્યાર કા પંચનામા’ અને પછી ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ જેવી હિટ ફિલ્મો આપનાપ કાર્તિક આર્યન એક વખત ફરીથી ચર્ચામાં આવી ગયો છે. આમ તો એમની પાસે ઘણી ફ્લ્મિો છે પરંતુ આ વખત કાર્તિક પોતાના એક નિવેદનને લઇને ચર્ચામાં છે.
વાસ્તવમાં તાજેતરમાં જ કાર્તિક ફેશન ડિઝાઇનર અનાઇતા અદજાનિયાના ચેટ શો ‘ફીટ અપ વિધ ધ સ્ટાર્સ’માં પહોંચ્યો હતો. અનાઇતાએ શોનો પ્રોમો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યું. આ કેનડિડ અને નોટી ચેટમાં અનાઇતાએ કાર્તિકને જોરદાર પ્રશ્નો પૂછ્યા.
એમાંથી એક પ્રશ્ન હતો કે કાર્તિક કઇ અભિનેત્રી સાથે બાળક પેદા કરવા ઇચ્છશે. એની પર કાર્તિક બોલ્યો, ‘કેટરીના કેફની સાથે.’ કાર્તિકે આ પાછળ કારણ પણ જણાવ્યું. એને કહ્યું કે એને એવા એક્સેન્ટ વાળી છોકરીઓ પસંદ છે.
કેટરીના હાલમાં સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાનને કાર્તિકનું આ નિવેદન સાંભળીને ગુસ્સો આવી શકે છે. કાર્તિકના આ નિવેદનથી એ તો સ્પષ્ટ છે કે એ કેટરીનાને પસંદ કરે છે અને એની સાથે કામ કરવા ઇચ્છે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY