મુંબઈ,તા.૬
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ બાહુબલી ફિલ્મના કારણે સમગ્ર દેશમાં લોકપ્રિય થયો છે. પ્રભાસના ચાહકો સમગ્ર દેશમાં છે. પ્રભાસની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ચાહકો હવે પ્રભાસના બોલીવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે.
બાહુબલી-૨ બાદ એવું સાંભળવામાં આવ્યું છે કે પ્રભાસને ઘણા બોલીવુડ ડાયરેક્ટરોએ અપ્રોચ કર્યો છે અને તે થોડા સમયમાં હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ કરશે. જોકે હાલ તો આ અફવા છે. પ્રભાસે ‘સાહો’સાઉથ ફિલ્મ સાઇન કરી છે.
ફિલ્મ ‘સાહો’ બાદ પ્રભાસ બોલીવૂડમાં ડેબ્યૂ કરવાનો નથી. પ્રભાસે ડાયરેક્ટર કે.કે રાધા કૃષ્ણની નવી ફિલ્મ સાઇન કરી લીધી છે. ફિલ્મમાં પ્રભાષની સાથે પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મના નામની જાહેરાત હજુ કરવામાં આવી નથી. થોડા દિવસોમાં ફિલ્મના પ્રથમ શેડ્યુઅલ શરૂ કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




