કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ સેનાના જવાનને ગોળી મારી હત્યા કરી

0
14

શ્રીનગર,તા.૧૭
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ સેનાના જવાનને ગોળી મારી તેની હત્યા કરી છે. આતંકવાદીઓ જવાનના ઘરમા ઘૂસીને હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા. ઘટનામાં શહીદ મુખ્તાર અહમદ ૧૬૨ ક્ષેત્રીય એકમના જવાન હતા. મુખ્તાર અહમદ પોતાના ગામ શૂરતમાં હતા ત્યારે આ ઘટના બની છે.
સ્થાનિક પોલીસે આ મામલે જણાવ્યુ કે, આતંકવાદીઓએ સેનાના જવાનને ગોળી મારી છે. જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ આતંકવાદીઓએ પોલીસ જવાનના પરિવારના સભ્યોનું અપહરણ કર્યુ હતું. જે બાદ સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ તેજ કર્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY