જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામે પોલીસ દ્વારા સાગર સુરક્ષા અને જાગૃતિ અંગેનો સેમિનાર યોજાયો

0
137

જંબુસર:
આમ તો કેહવાય છે કે ભારત ભરમા ગુજરાતનો દરીયા નો કિનારો સૌથી મોટો છે જે સંદર્ભે ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસ દરીયા કીનારે રેહતા લોકો અને દરીયા ખેડુ લોકોને જાગ્રુત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજતા રેહતા હોય છે જે સંદર્ભે ગત રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામા આવેલ કાવી કંબોઈ ગામે ભરૂચ જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા દરીયાઇ કિનારે અને દરિયો ખેડતા લોકોને જાગૃત કરવા અંગેનો એક સેમિનાર યોજ્યો હતો જે નિમિત્તે કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સુથાર તથા વેડચ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પ્રજાપતિ તથા એસ.ઓ.જી. પી.આઇ. પટેલ તથા જંબુસર ડિ.વાય.એસ.પી. એ.જી.ગોહિલ તથા કંબોઇ મંદિરના મંહત વિધ્યાનંદજી મહારાજ તથા દરિયા કાંઠે આવેલા ગામના આગેવાનો તથા રહેતા લોકો તેમજ માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY