કેગના રિપોર્ટમાં શું છે……..

0
205

ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮

– જિલ્લા સેવા સદનના બાંધકામોમાં રૂ. ૨ કરોડ ૩૬ લાખનો ખર્ચ

– જમીન કબ્જા, માળખાકીય ડિઝાઈનમાં અયોગ્યતાને કારણે ખર્ચ વધ્યો

– વિસાવદર ધારીમાં રેલ્વે બ્રિજમાં રૂ. ૪.૧૧ કરોડ બીન ઉત્પાદકીય ખર્ચ

– સિંહોના સંરક્ષણ મામલે સરકારના દાવા સામે ગંભીર ટિપ્પણી

– વર્ષ ૨૦૦૮ પછી સિંહોને વસાવવા માટે મંજૂરી અપાઈ નથી

– કોઈ નવા રક્ષિત વિસ્તારની મંજૂરી અપાઈ નથી

– સિંહોની વસ્તીમાં ગીરના રક્ષિત વિસ્તાર બહાર ૫૪.૬૦ ટકાનો વધારો

– એશ્ટનું ઉલ્લંઘન કરી ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણમાં પવનચક્કીની મંજૂરી

– એજન્સીને કેદ્રની પૂર્વ મંજૂરી વગર બિન હેતુ માટે લાઈનની મંજૂરી આપી

– ૮ ઉપભોક્તા એજન્સીઓ પાસેથી બર્ટમાં ૩૮ કરોડ ૯૮ લાખ વસુલ ન કર્યા

– પરિયોજના ખર્ચના ૫ ટકા ૭ ઉપભોક્તા એજન્સીઓ પાસેથી વસુલ થયા નથી

– રાજય સરકારને વર્ષ ૨૦૧૬-૧૭માં મહેસુલી આવક ૧,૦૯,૮૪૧ કરોડ

– રાજય સરકારની કરમાંથી ૬૪,૪૪૨ કરોડની થઈ આવક

– જુની શરત અને નવી શરતના ગફલતના કારણે ૭૧ કરોડનો સરકારને ચુનો

– શરત ફેરના ૨૦૪ કેસમાં ૭૧ કરોડનું સરકારને નુકસાન

– વાણિજય વેરા વિભાગમાં ગેરરીતિ થઇ

– વાણિજય વેરા વિભાગે ૩૫.૬૭ કરોડની આકારણી ઓછી કરી

– આકારણીથી સરકારને ૩૬.૬૭ કરોડનું નુકસાન થયું

– નળ સરોવર પક્ષી અભ્યારણના વિસ્તારોમાં ઘટાડો

– હિંગોળગાઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણના વિસ્તારોમાં ૫૧થી ૯૪ ટકા સુધીનો ઘટાડો

– ભલામણ છતાં સરકારે ભૂગર્ભ જળ માટેનો કાયદો ઘડયો નહી

– ક્ષાર નિયંત્રણ માટેની યોજનાના કામોમાં ખર્ચ ૪૫૫ ટકા ઉંચો થયો

– અમલીકરણના વિલંબના કારણે યોજનાનો ખર્ચ ઉંચોથયો

– રાજય સરકારના વિવિધ નિગમો અને સંસ્થાઓમાં કરોડોનું રોકાણ

– નિગમો અને સંસ્થાઓમાં ૭૭ હજાર ૮૩૩ કરોડનું રોકાણ

– કુલ રોકાણ પૈકી છેલ્લા ૫ વર્ષમાં સરેરાશ વળતર માત્ર ૦.૨૧ ટકા

– આ જ ગાળામાં સરકારે ઉછીના લીધેલા નાણા પર ૭.૬૮ ટકા ચુકવ્યું વ્યાજ

– મહેસુલી પુરાંત વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૫૯૪૭ કરોડ રહી

– ૩૨૩૬ કરોડની મધ્યમ ગાળાની નાણાકીય નીતિ વિષયક કરતા વધારે રહી

– નીતિ વિષયક પત્રકની જાગવાઈ કરતા વધારે રહી

– વર્ષ ૨૦૧૬-૧૭માં રાજકોષીય ખાદ્ય ઘરેલુ ઉત્પાદનની ટકાવારી ૧.૪૬

– ૧૪મા નાણાંપંચની ભલામણ કરેલા ૩ ટકાના લક્ષ્યાંકથી અડધી હતી

– જિલ્લા ભૂસ્તર વિભાગની ખોટી નીતિને કારણે સરકારી તિજારીને નુકસાન

– સરકારી તિજારીને ૧૫૨ કરોડનું નુકસાન

– ૧૮૨ કેસમાં ખાણખનીજ વિભાગ વિભાગે ખોટી લીજ આપી

– વર્ષ ૨૦૦૩ના કાયદાને ધ્યાનમાં રાખીને આકારણી કરી

– વર્ષ ૨૦૧૦ના કાયદાને ધ્યાનમાં રાખીને આકારણી કરવી જાઇતી હતી

– ૪ કલેકટર કચેરીઓમાં ૧૩૮ કેસોમાં ૧.૯૮ કરોડની રૂપાંતર વેરાની બિન વસૂલાત

– ૯ જિલ્લાની ૧૨ નાયબ કલેકટર કચેરીઓમાં ડેટા એન્ટ્રીમાં અનિયમિતતા

– અનિયમિતતાને લીધે ૪૧ કેસમાં ૪.૩૬ કરોડના પ્રીમીયમ ઓછી વસૂલાત થઇ

– મિલકતોની બજાર કિંમતના અયોગ્ય નિર્ધારણથી સ્ટેમ્પ ડયુટી ઓછી લેવાઈ

– ૨૮ દસ્તાવેજામાં ૧.૭૫ કરોડની સ્ટેમ્પ ડયુટી ઓછી લેવાઈ

– રાજય પરિવહન કચેરીને ૨.૩૨ કરોડનું નુકસાન

– ૬૦૦ પરિવહન વાહનનો વેરો ન ભરાતા નુકસાન

– છેલ્લા વર્ષમાં રાજયના જાહેર ક્ષેત્રના ૫૪ ઉમક્રમોએ ૩૬૪૭ કરોડનો નફો

– રાજય સરકારને ડિવિડંટ પેટે માત્ર ૧૧૦ કરોડ રૂપિયા પ્રાપ્ત

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY