ભરૂચ જિલ્લાના રાણીપુરા પ્રાથમિક શાળાનો વાષિઁક મહોતસવ તેમજ તાલુકાની શાળાના શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો.

0
186

ધોરણ આઠ માં અભ્યાસ કરતી વિધાથીઁઓને પણ વિદાય આપવામાં આવી.

ઝઘડીયા તાલુકાના રાણીપુરા પ્રાથમિક શાળાનો આજરોજ વાષિઁક મહોત્સવ તાલુકાના પાંચ શાળાના નિવૃત શિક્ષકોનો વિદાય સમારંભ તથા ધો આઠ માં અભ્યાસ કરતી વિધાથીઁનીઓ નો વિદાય સમારંભ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે યોજવામાં આવ્યો હતો.

જિલ્લા શિક્ષણ અધિકારી રાજય શિક્ષણ સંઘનાં ઉપપ્રમુખ, ઝઘડીયા તાલુકા શિક્ષણ સંઘનાં પ્રમુખ, મંત્રી તથા રાણીપુરા ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો ની હાજરીમાં રાણીપુરા પ્રાથમિક શાળાનો વાષિઁક મહોતસવ યોજવામાં આવ્યો.

આ કાર્યક્રમ માં ગરબા નૃત્ય જેવા સ્ટેજ પરફોર્મન્સ બતાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થીત સૌએ રોકડ રકમ ભેટ આપી હતી ….

પ઼કાશ ચૌહાણ
ઝઘડીયા ભરૂચ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY