લખનઉ,તા.૩૦
લખનૌમાં એપલ કંપનીના એરિયા મેનેજર વિવેક તિવારીની પોલીસ કોન્સ્ટેબલે કરેલી હત્યાની ઘટનામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે હિન્દુ- મુસ્લિમનો મુદ્દો ઉઠાવ્યો છે.
કેજરીવાલે ભાજપ પર હુમલો કરતા કહ્યું છે કે વિવેક તિવારી તો હિન્દુ હતો તો તેને કેમ મારી નાંખ્યો…કેજરીવાલે ટિવટમાં કહ્યું છેકે ભાજપના નેતાઓ આખા દેશમાં હિંદુ યુવતીઓ પર રેપ કરે છે.સત્તા માટે ભાજપ તમામ હિન્દુઓની કતલ કરવી પડે તો પણ બે મિનિટ નહી વિચારે
જાકે આપના પૂર્વ નેતા કપિલ મિશ્રાએ કેજરીવાલને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતુ કે હિંદુઓને માર્યા, કતલ કરશે જેવા મુદ્દાઓ ઉઠાવીને કેજરીવાલ શું દેશમાં આગ લગાડવા માંગે છે..દેશ સળગાવીને શું મળશે….સત્તા, પૈસા કે ઈનામ …કેજરીવાલ મોદીના વિરોધમાં પાગલ થઈ ગયા છે.
બીજી તરફ ભાજપના દિલ્હી પ્રમુખ મનોજ તિવારીએ કહ્યું હતુ કે કેજરીવાલની વિચારધારા સાવ હલકી છે.વિવેક તિવારીની હત્યા થઈ છે. અમે તેના પરિવાર સાથે ઉભા છે.દોષિતને સજા મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



