કેવડી માં ચાલતા આંકડા ના ધંધા પર થી પોલીસ ને 12,850/- રોકડા ,મોબાઈલ 2 ની કિંમત 2500/- રૂપિયા ,હુન્ડાઈ કાર ની કિંમત 4 લાખ ,એક બાઈક ની કિંમત રૂપિયા 20 હજાર મળી કુલ 4,35,350/- નો મુદ્દામાલ મળ્યો
રાજપીપલા:
ડેડીયાપાડા પોલીસે ગુરુવારે કેવડી ગામે ચાલતા આંકડા ના ધંધા પર રેડ કરતા આંકડા ના સાહિત્ય સાથે રાવજી નાનજી વસાવા ( રહે ,કેવડી ,તા,ડેડીયાપાડા ) અને ચંદ્રસિંહ શાંતિલાલ વસાવા ( રહે ,જૂની આંબાવાડી ,ડેડીયાપાડા ) ની ધરપકડ કરી તેમની પાસે થી રૂપિયા 12,850/- રોકડા ,મોબાઈલ નંગ 2 ,રૂપિયા 2500/- હુન્ડાઈ કાર એક ,4 લાખ રૂપિયા બાઈક એક ,20 હાજર રૂપિયા મળી કુલ રૂપિયા 4,35,350/- ના મુદ્દામાલ સાથે બંને સામે જુગારધારા ની કલામ મુજબ કાયદેશર કાર્યવાહી હાથ ધરી હતી .
રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"