સરકારી યોજનાઓ તેમજ વીમા યોજનાઓ વિશે સેમિનારમાં કરાઇ વિસ્તૃત ચર્ચા
નડિયાદની મુળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ અને યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આજે બે દિવસીય યુરોફાયનાન્સ સેમિનારનો શુભારંભ હોસ્પિટલના ચેરમેન અને યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના નેશનલ જનરલ સેક્રેટરી ર્ડા.રવિનદ્ર સબનીસ, હોસ્પિટલના સીનિયર યુરોલોજીકલ ર્ડા.મહેશ દેસાઇ, આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક નિયામક ર્ડા.એન.બી.ધોળકીયા, સ્ટેટ નોડલ ઓફિસર ર્ડા.નિતેશ શાહ અને યુરોલોજીકલ હોસ્પિટલ અન્ય ડોક્ટર તેમજ યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા સભ્યો હાજર રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




