મોદી સરકારની ખેડૂતોને ગિફ્ટ, તમામ ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો

0
82
સરકાર પર 33500 કરોડનુ ભારણ અાવશે

દેશમાં 2019ની લોકસભાની ચૂંટણી આવે તે પહેલા કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરીને રાજી કરી દીધા છે. સરકારે તમામ 14 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરાયો છે.જેમાં ધાનના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 200 રૃપિયા વધારો કરાયો છે. ખેડૂતોમાં જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી નારાજગી હતી તે દુર કરવાની કોશીશ સરકારે કરી છે. ખેડૂતોની આવકમાં સરકારના આ નિર્ણયથી વધારો થશે.જોકે તેના કારણે સરકાર પર 33500 કરોડ રુપિયાનુ ભારણ આવશે. કયા પાકના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ કેટલો વધારો થયો જાણો  પાક 2017-18  2018-19 વધારો રાગી 1,900 2,897 52 નાઇજર સીડ 4,050 5,877 45.1 જુવાર 1,700 2,430 42.9 બાજરી 1,425 1,950 36.8 સૂર્યમુખી 4,100 5,358 31.4 કપાસ મીડીયમ 4,020 5,150 28.1 કપાસ લંબતારી 4,320 5,450 26.2 મગ 5,575 6,975 25.1 મકાઈ 1,425 1,700 19.3 તલ 5,300 6,249 17.9 ચોખા 1,550 1,750 12.9 સોયાબીન 3,050 3,399 11.4 મગફળી 4,450 4,890 9.9 તુવેર 5,450 5,675 4.1 અડદ 5,400 5,400 3,7

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY