રાજપીપલા:
નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામે રહેતા રામભાઈ દમણિયાભાઈ વસાવા હાલ નવું મકાન બાંધતા હોય સામેજ આવેલા એમના જુના કાચા મકાન ના માળ પર માળીયા માં બનાવેલ વાંસ ના કામડાની દીવાલ ( ખપેડો ) તોડી ઘરમાં ઘુસી અંદર મુકેલી બે તિજોરી તોડી તેમાં મુકેલા સોના ચાંદીના ઘરેણાં જેની કિંમત આશરે 33,500/- રૂપિયા ની ચોરી કરી અજાણ્યા ચોરો ભાગી ગયા હતા ડેડીયાપાડા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસપી એસ આઇ વાય.બી.પાડવી.કરી રહ્યા છે.
ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"