મુંબઇ,તા. ૪
મહાન ગાયક કિશોર કુમારના યોગદાન અંગે માહિતી આપવાની જરૂર નથી. કિશોર કુમારનું નામ આવતાની સાથે જ તેના લોકપ્રિય અને રોમાંચક ગીતો ચાહકોના દિલો દિમાગ ઉપર છવાઇ જાય છે.કિશોર કુમારના જન્મદિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેમની જન્મજયંતિના પ્રસંગે અનેક કાર્યક્રમ યોજાયા હતા. તેમના તમામ ગીત ખુબ લોકપ્રિય છે પરંતુ કેટલાક એવા ગીત છે જે હજુ દરદોરજ સાંભળવા મળે છે તે નીચે મુજબ છે.
¨ ગાતા રહે મેરા દિલ તુ હી મેરી (૧૯૬૫, ગાઇડ)
¨ રુક જા ના ઓ જાના હમસે દો બાતે ( ૧૯૭૫, વોરંટ)
¨ પલ ભર કે લિયે કોઇ હમે પ્યાર કર લે ( ૧૯૭૦, જાની મેરા નામ)
¨ જરૂરત હે જરૂરત હે (૧૯૫૫, મુનમજી)
¨ ફુલો કી રંગ સે દિલ કિ કલમ સે ( ૧૯૭૦, પ્રેમ પુજારી)
¨ યે દિલ ન હોતા બેચારા કદમ (૧૯૬૭ જ્વેલ થીફ)
¨ કાંચી રે કાંચી રે પ્રીત મેરી (હરે રામ હરે કૃષ્ણ)
¨ ફુલો કા તારો કા સબકા ગહના હે ( હરે રામ હરે કૃષ્ણ)
¨ કભી અલ વીદા ન કહાને (-
¨ રૂપ તેરા મસ્તાના ( આરાધાના, ૧૯૬૯)
¨ દિલ એસા કિસીને મેરા ( અમાનુશ, ૧૯૭૫)
¨ ખાંઇકે પાન બનારસ વાળા( ડોન, ૧૯૭૮)
¨ હજારો રાહે મુડ કે દેખી ( થોડી સી બેવફાઇ, ૧૯૮૦)
¨ પગ ઘુંઘરુ બાંધ કે મીરા (નમક હલાલ, ૧૯૮૨)
¨ અગર તુમ ના હોતે ( અગર તુમ ના હોતે, ૧૯૮૩)
¨ મઝિલે અપની જગહ હે ( શરાબી, ૧૯૮૪)
¨ સાગર કિનારે દિલ ( સાગર ૧૯૮૫)
¨ ઝિન્જગી એક સફર હે (અંદાજ, ૧૯૭૧)
¨ યે જા મોહબબ્ત એ (કટી પંતગ, ૧૯૭૧)
¨ ચિંન્ગારી કોઇ ભડકે ( અમરપ્રેમ, ૧૯૭૨
¨ ગાડી બુલા રહી હે ( દોસ્ત, ૧૯૭૪)
¨ મેરે દિલ મે આજ ક્યા હે ( દાગ, ૧૯૭૩)
¨ મેરા જીવન કોરા કાગઝ (કોરા કાગજ, ૧૯૭૪)
¨ મેં પ્યાસા તુમ (ફરાર, ૧૯૭૫)
¨ ઓ માંઝી રે (ખુશ્બુ, ૧૯૭૫)
¨ આપકે અનુરોધ (અનુરોધ, ૧૯૭૭)
¨ ઓ સાથી રે (મુકદ્દર કા સિકંદર, ૧૯૭૮)
¨ હમ બેવફા હરગીજ ન થે (શાલિમાર, ૧૯૭૮)
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




