દેશમાં સાંપની ૩૦૦થી પણ વધુ જાતિ : રિપોર્ટ

0
16

કોચી, તા. ૨૨
કેરળમાં પુર બાદ સ્થિતિ ખુબ જ ગંભીર હજુ પણ બનેલી છે. પાણી ઉતરી રહ્યા છે ત્યારે જુદા જુદા ઝેરી સાંપ પણ દેખાઈ રહ્યા છે જેથી વધુ એક ખતરો તોળાઈ રહ્યો છે. સાંપ સાથે જાડાયેલા નિષ્ણાત લોકોના કહેવા મુજબ વિશ્વમાં સાંપ કરડવાના કારણે ભારતમાં મૃત્યુદર સૌથી વધુ છે. ૨૦૧૧માં જારી કરવામાં આવેલા આંકડા મુજબ દર વર્ષે સાંપ કરડવાના કારણે ભારતમાં ૫૦૦૦૦ લોકોના મોત થાય છે. ભારતમાં હેપેટિટિસ બીના કારણે જે મોત થાય છે તેના કરતા અડધા મોત સાંપ કરડવાના કારણે થાય છે. પશુઓના પણ સાંપ કરડવાના કારણે મોત થાય છે. નિષ્ણાતોના કહેવા મુજબ અનેક સાંપ ખુબ ઝેરી પ્રકારના હોય છે. ભારતમાં સાંપની ૩૦૦થી વધુ જાતિઓ રહેલી છે જે પૈકી ચાર જાતિઓ ખુબ જ ઝેરી છે જેમાં કોબ્રા અને ક્રેટ અને વાઇપર જાતિનો સમાવેશ થાય છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY