કોચ્ચી,તા.૨૭
Kochi naval baseમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. હેલિકોપ્ટરના હેંગરનો દરવાજા તૂટીને પડવાથી આ અકસ્માત સર્જાયો હતો. નૌસેનાના બે જવાનોના મૃત્યુ થયા છે આજે સવારે ૧૧ વાગે સધર્ન નેવલ કમાન્ડ કોચ્ચીમાં થયો હતો.
આ અકસ્માત ૨ નૌસેનાના જવાનોના મૃત્યુ થયા છે જયારે અન્ય ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત આજે સવારે ગુરુવારે ૧૧ વાગ્યે સધર્ન નેવલ કમાન્ડ કોચ્ચીમાં થયો હતો.
રક્ષા વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ૨ નૌસેનાના જવાનોના મૃત્યુ થયા છે. હેલિકોપ્ટરના હેંગરનો દરવાજા આ બંને સૈનિકો ઉપર પડ્યો હતો જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમના મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાની તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



