રાજપીપલા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના થપાવી ગામ પાસે ગતરોજ બે બાઈકો સામસામે ભટકાતા બંને બાઈક ચાલકોના મોત થયા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર ડેડીયાપાડાના ગંથા ગામના બાલભદ્રશીંગ સુવર્ણશીગ વસાવા ગતરોજ બાઈક નં.જી .જે.22 એફ .9661લઈને જતા હતા એ સમયે સામેથી આવતી બાઈક નં.જી.જે.05 એચ.જી.3005 ના ચાલકે પોતાની બાઈક પુરપાટ લઈને આવતા બંને બાઈકો સામસામે અથડાતા એક ને ઇજા થઈ હતી જયારે બંને બાઇક ચાલકો ના મોત થયા હતા આ બાબતે દિલીપ વીરસીંગ વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ અપાતા મરનાર અજાણ્યા બાઇક ચાલાક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ .મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"