અંકલેશ્વર ના કોસમડી ગામ તળાવ ની કામગીરી પુરજોશમાં

0
148

સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત કોસમડી ગામની જળસંચય ની કામગીરીનું કામ પુર જોશમાં ચાલી રહયું છે જેમાં આધુનિક સાધનો Tata Hitachi, Jcb, Tractor, Dumper થી કામ લેવાથી નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તેમાટે નિરીક્ષણ સમયે કોસમડી ગામનાં આગેવાન રામુભાઈ.જી.ભરવાડ, કોસમડી ગામનાં સરપંચ અજીતભાઈ વસાવા તથા કોસમડી ગામની તમામ સોસાયટી નાં પ્રમુખો હાજર રહ્યાં હતાં.

Jung e gujarat web-news 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY