નાના કાધાંસર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સજીવ ખેતી અંતર્ગત ખેડુત તાલીમ યોજાઈ

0
54

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાધાંસર ખાતે તારીખ ૫ અને ૬ જુલાઇ-૨૦૧૮ એમ બે દિવસીય સજીવ ખેતી અંતર્ગત ખેડુત તાલીમ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિતત ખેડૂત તાલીમાર્થીઓને બાયો પ્રોડક્ટ નો વપરાસ વધારી, વર્મી કંમ્પોસ્ટ વાપરવાની અને બનાવવાની પ્રત્યક્ષ રીતે સમજણ આપવામાં આવેલ હતી.
આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો સર્વશ્રી એમ. એફ. ભોરણીયા, ડો.બી.સી.બોચલયા, ડો.આર.પી.કાલમા, અને ડી.એ.પટેલે સજીવ ખેતી વિષયક વિશે અંગેની સમજ આપી હતી. આ તાલીમમાં ૧૧૦ જેટલા ખેડુત ભાઈ-બહેનો ઉપસ્થિએત રહી જાણકારી મેળવેલ હતી. આ તાલીમમાં શ્રી જી.સી.ભાલોડી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), સુરેંદ્રનગર પણ ઉપસ્થિ્ત રહેલ હતાં.

રીપોટર : દિપકસિંહ વાઘેલા લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY