કુમારસ્વામીની શપથવિધિ : અખિલેશ-માયાવતી ઈતિહાસ રચશે

0
13

ન્યુ દિલ્હી/બેંગ્લુરુ,તા.૨૨
જેડીએસના નેતા એચડી કુમારસ્વામી બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. કુમારસ્વામીનું શપથ ગ્રહણ સમારોહ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે વિપક્ષની મોર્ચાબંધીની રીતે જોવા મળી રહ્યો છે.
વિપક્ષના ઘણા મોટા નેતા આ શપથ વિધિમાં શામિલ થઇ શકે છે, આ દરમિયાન એવો નજરો પર જાવા મળી શકે છે કે જે ઐતિહાસિક હશે. ઉત્તર પ્રદેશની રાજનીતિના બે દિગ્ગજ અખિલેશ યાદવ અને માયાવતી પહેલી વાર એક સાથે જાવા મળી શકે છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ અને માયાવતીએ અત્યાર સુધીમાં કુમારસ્વામીના સપથ વિધિમાં શામિલ થવાની પૃષ્ટી કરી છે. એટલે કે આ બંને નેતાઓ એક મંચ પર જાવા મળશે, આ પહેલી વાર હશે કે અખિલેશ અને માયાવતી કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં સાથે રહેશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY