લીંબડી એસ ટી ડેપો ખાતે માં માર્ગ સુરક્ષા સપતાહ ની ઉજવણી

0
111

આજરોજ લીંબડી માર્ગ અને સુરક્ષા સપ્તાહ ની ઉજવણી ભાગ રૂપે લીંબડી પોલીસ ટ્રાફિક દ્વારા આજે એસ.ટી.ના ડ્રાઇવર તેમજ કન્ડક્ટરો ને ટ્રાફિક ની સમજણ આપી માહિતગાર કરવામાં આવે હતા .
તે નિમીતે લીંબડી એસ ટી ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી, એ ટી આઈ કિશોરસિંહ જાડેજા.તથા મદનસિંહ જાડેજા., લાલિતભાઈ સોલંકી તેમજ ડ્રાઇવરો, કન્ડક્ટરો, તથા સ્ટાફ અને લીંબડી પોલીસ ટ્રાફિક પોલીસ ભરતભાઈ. સાદિક ભાઈ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. 98255 91366
મો. 70161 70844

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY