છેલ્લા ચાર વર્ષથી વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપીને ગાંધીધામ એલસીબીએ પકડી પાડયો

0
63

ભુજ કચ્છ: હાલમાં રાજ્યા લેવલે નાસતા ફરતા આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુમાં હોઈ કચ્છ બોર્ડર રેન્જ આઇ.જી. તથા પૂર્વ કચ્છ એસપી દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ જીલ્લાના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે એલ.સી.બી. પૂર્વ કચ્છ, ગાંધીધામનાં સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંજાર પો.સ્ટે.ફ.ગુ ર.ન.૨૭૬/૧૪ ઇ.પી.કો. કલમ ૪૦૮ વી. મુજબના કામેનો આરોપી હાલે રેલ્વે સ્ટેશન સામે સ.વ.૫. પૂતળા પાસે ઉભેલ હોવાની હકીકત મળતા સદર જગ્યાએ આરોપી જબ્બરસિંઘ બોદુસિંઘ રાઠોડ (ઉ.વ.૫૫ રહે.રસીદપુરા પો.મોલાસર તા.ડેડવાના જી.નાગોર{રાજસ્થાન}) વાળો મળી આવતા મજકુરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશન તરફ મોકલી આપવામાં આવેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ.એમ.એસ.રાણા,એ.એસ.આઇ. લક્ષમણભાઇ આહિર વિગેરે જોડાય હતાં.

ગૌતમ બુચિયા
ચીફ રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫/૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY