ઓલ ઇન્ડિયા એસ.એસ.ઓ.એમ.એમ.ના ભુજ તાલુકાના પ્રમુખ તથા કાર્યકરોએ પશ્ચિમ કચ્છ એસપીની શુભેચ્છા મુલાકાત લીધી

0
123

ભુજ કચ્છ: ઓલ ઇન્ડિયા એસસી,એસટી,ઓબીસી, માયનોરીટીસ મહાસંઘના ભુજ તાલુકાના પ્રમુખ તથા કાર્યકરોએ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.જેમાં ભુજ તાલુકાના પ્રમુખ વિજય કાંગી,હમીર શામળિયા,દીપક વણકર,મોહન વણકર,દામજી આહિર,કુવરબેન વણકર,હૈયાત મણકા વગેરેએ પશ્ચિમ કચ્છ એસપીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY