આંતરરાષ્ટ્રીય ભીમસેનાના કચ્છના અધ્યક્ષ દ્વારા કચ્છમાં દારૂબંધી અંગે કલેક્ટરને આવેદનપત્ર

0
144

ભુજ કચ્છ: ગુજરાત રાજયમાં દારૂ બંધી છે, તેમ છતા કચ્છ જીલ્લામાં આટલા મોટા પ્રમાણમાં દારૂ વેચાય છે.જે માટે કચ્છ જિલ્લા કલેકટરને વિનંતી કે, જો કચ્છમાં દારૂ બંધ નહી થાય તો અમારી કચ્છ જીલ્લાની આંતર રાષ્ટ્રીય ભીમ સેનાની ટીમ અને જનતાને સાથે રાખીને કચ્છમાં જેટલા પણ દારૂના પોઈન્ટ હશે.જેની તમામ માહીતી મેળવીને જનતા રેડ કરશુ તો કચ્છ જિલ્લા કલેક્ટરને વિનંતી કે,આ બાબતને ગંભિરતા પૂર્વક ધ્યાને લઈને જેટલા પણ દારૂના પોઇન્ટ હોય એ તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે અને જો વહીવટ તંત્ર આ બાબતે ગંભિરતા નહી લે તો અમારી ટીમ તેમજ જનતાની સાથે રાખીને આ મુદાને ઉપાડશે અને આ બાબતે અમારી ઉપર કોઈપણ વ્યક્તિઓ દ્રારા જાનલેવા હુમલાઓ થશે.તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટ તંત્રની તેમજ ગુજરાત સરકારની રહેશે . કારણ કે, ગૃહ વિભાગ દ્વારા દારૂ બંધ કરાવવા માટેની મોટી – મોટી જાહેરાતો આવતી હોય છે.પરંતુ એનો કોઈપણ જાતનો પરીણામ આવ્યો નથી.અને લોકોની તેમજ એમના પરીવારની જીંદગી ખરાબ થતી જાય છે.જેને ધ્યાને લઈને અમો આ મુદાને ગંભિરતાથી લઈને અમો જનતાની સાથે રસ્તા ઉપર ઉતરશું અને જનતા રેડ કરશુ.જેની સંપૂર્ણ જવાબદારી વહીવટ તંત્ર તેમજ ગુજરાત સરકારની રહેશે તો આ બાબતે ૧૫ દિવસમાં આ ગંભિર પ્રશ્નનું નિકાલ થઈ જવો જોઈએ.

ગૌતમ બુચિયા
રીપોર્ટ કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY