૩૦માં રાષ્ટ્રીય માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત મોડાસા આરટીઓ કચેરી ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો

0
55

એક સપ્તાહમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.જેમાં આજરોજ સ્વૈચ્છિક રક્તદાન શિબિર તથા આંખોની તપાસણી કેમ્પ યોજાયો હતો.

મોડાસા :  આજ રોજ આરટીઓ કચેરી મોડાસા ખાતે ૩૦મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્વૈચ્છીક રકતદાન શિબિર અને આંખોની તપાસણીનો કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા પોલીસ વડા મયુર પાટિલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારી મોઢ,જિલ્લા ટ્રાફિક PSI જાડેજા,જીલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઇ પરમાર તથા અન્ય અધિકારીઓ,કર્મચારીઓ, નાગરિકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY