જય ભીમ મેડિકલ યુનિયન દ્વારા યક્ષ ખાતે સમૂહ લગ્નમાં સેવાકીય કામગીરી કરાઇ

0
492

ભુજ કચ્છ: જય ભીમ મેડિકલ યુનિયન દ્વારા યક્ષ ખાતે સમૂહ લગ્નમાં સેવાકીય કામગીરી કરવા આવી હતી.

જંગ એ ગુજરાત સાથે વાતચીતમાં ગોવિંદભાઈ વણકરે જણાવ્યું હતું કે યક્ષ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો,જેમાં જય ભીમ મેડિકલ યુનિયન દ્વારા બ્લડ ગ્રુપ ચેક અપનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. બ્લડ ગ્રુપ ચેક-અપથી જે ગરીબ વ્યક્તિઓને બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે ક્યો કોનો બ્લડ ગ્રૂપ ચેક કરી આપવામાં આવ્યો હતો જેથી પોતાનો બ્લડ ગ્રુપ ક્યો છે તે ખ્યાલ આવે અને જરૂરિયાત મંદ લોકોને પોતાનો બ્લડ ડોનેટ કરી શકે.સાથો સાથ સ્વાઇન ફ્લુનું દિવસેને દિવસે પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સ્વાઈન ફ્લૂ માટે આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જય ભીમ મેડિકલ યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે આ યુનિયનના હોદ્દેદારો દ્વારા જે સેવાકીય કામગીરી કરવામાં આવી તેના બદલ પ્રમુખે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

જય ભીમ મેડિકલ યુનિયન દ્વારા મેડિકલ ક્ષેત્રની સેવાકીય કામગીરી આવી હતી.આ સેવાકિય કામગીરીને સમાજના લોકોએ વખોડી કાઢી હતી.આ સેવાકીય કામગીરી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY