સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ કચ્છ અહી જાણો કેવી રીતે થયો સાયબર ક્રાઇમ

0
363

આઇ.જી.પી.બોર્ડર રેન્જ, ભુજના માર્ગદશર્ન હેઠળ કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આજે એક બહેન તેમનુ ફેસબુક એકાઉન્ટ અજાણી લીન્ક પર કલીક કરી માહિતી આપી દેવાના કારણે હેક થઇ ગયેલ હોઇ આવેલા.
પોલીસ ઇન્સ્પેકટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ તે બહેનને અરજી કરવા માટેની જરૂરી વિગતો મેળવી આપી જરૂરી માર્ગદર્શન આપેલ. સાથોસાથ જે લીન્કને કારણે તેઓના આઇડી પાસવર્ડ ચોરી થઇ ગયેલ હતા તે લીન્કનો અભ્યાસ કરી, તે લીન્ક જે વેબસાઇટ સર્વિસ પરથી ચાલુ હતી તેને ઇમેઇલ કરી આ અંગે તુરત જ પગલા લેવા જણાવતાં તે લીન્ક આજે જ બંધ કરી દેવામાં આવેલ છે. આ લીન્ક ફ્રી વેબસાઇટ બનાવવાની સવલત આપતી એક સાઇટ પરથી હોસ્ટ કરવામાં આવેલ હતી. અને આ લીન્ક ૨૦૧૬ થી ચાલુમાં હતી. અરજદાર બહેનનું ફેસબુક તથા જીમેઇલ એકાઉન્ટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને સીક્યોર કરી આપેલ છે.
લોકોએ તેઓના ફેસબુક એકાઉન્ટ પર મેસેન્જર દ્વારા કે વોલ પર અથવા વોટ્સએપ અજાણી લીન્ક આવે તો કલીક કરવું નહીં.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ ઓનલાઇન સાયબર ક્રાઇમ અવેરનેસ પોર્ટલ સાથે જોડવા અપીલ કરવામાં આવે છે.

facebook.com/CyberSamvad

t.me/CyberSamvad

CyberSamvad.wordpress.com

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY