ગાંધીધામ એલ.સી.બી.એ તડીપાર ઈસમને પકડી પાડયો

0
176

પરીક્ષિતા રાઠોડ SP પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી આગામી સમયમા લોકસભાની ચુંટણી યોજનાર હોય જે શાંતિપુર્ણ યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી તડીપાર ઈસમો ચેક કરી મળી આવ્યે કાયદેસર કરવા સૂચના મળેલ હોય એલ.સી.બી પૂર્વ કચ્છની ટીમ કાર્યવાહી માટે પ્રયત્નશીલ હતી.

તે દરમ્યાન તડીપાર ઈસમ ભચુ મોમાયા કોળી (રહે.ઘણીથર તા.રાપર)વાળો પોતાના ગામમાં હાજર છે.તેવી હકીકત મળતા મજકુરને ચેક કરતા હાજર મળી આવેલ હોય મજકુર મહે એસ.ડી.એમ. ભચાઉના હુકમ અન્વયે અત્રેના જિલ્લામાંથી બે વરસ માટે હદપાર કરાયેલ હોય તેમ છતાં હાજર મળી આવતા મજકુરે જી.પી.એકટ.કલમ ૧૪૨ મુજબ ગુનો કરેલ હોય કાયદેસરની કાર્યવાહી કરી આડેસર પો.સ્ટે.ને વધુ કાર્યવાહી માટે સોંપેલ છે.

આ કામગીરીમાં એમ.એસ.રાણા પીએસઆઈ એલ.સી.બી., તથા એલ.સી.બી. સ્ટાફનાં હરપાલસિંહ જાડેજા, દલસીંગભાઇ કાનાણી, મહેન્દ્રસિંહ.બી.જાડેજા જોડાયેલ હતા.

ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY