ઓલ ઇન્ડિયા એસ.સી.,એસ.ટી., ઓ.બી.સી., માયનોરિટીસ મહાસંઘ દ્વારા નાડાપા મધ્યે સવિધાન દિવસની ઉજવણી કરાઈ

0
83

ભુજ કચ્છ: તારીખ ૨૬/૧૧/૨૦૧૮ ના રોજ નાડાપા મધ્યે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને સવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઓલ ઇન્ડિયા એસ.સી., એસ.ટી.,ઓ.બી.સી., માયનોરિટીસ મહાસંઘ આગેવાનો તથા નાના બાળકો અને ગામ લોકો બધા સાથે મળીને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને સવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન ઓલ ઇન્ડિયા એસ.સી,એસ.ટી., ઓ.બી.સી, માયનોરિટીસ મહાસંઘના ગુજરાત પ્રદેશના કાર્યકારી ધારાશાસ્ત્રી પ્રવીણ આર. કાંગી, ભુજ તાલુકાના પ્રમુખ વિજયભાઈ પુજાભાઈ કાંગી, રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય હમીર ગોવાભાઇ સામળીયા,અખિલ કચ્છ ગુર્જર મેઘવંશી સમાજના ભુજ તાલુકાના પ્રમુખ પુજાભાઇ એચ. કાંગી, સરપંચ દેવજીભાઈ કાંગી, ન્યાય સમિતિના ચેરમેન દેવજી ફ્ફલ વગેરે સહભાગી બનીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ખૂબ સુંદર રીતે સવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબાસાહેબ આંબેડકર યુવક મંડળ નાડાપા અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY