લખતર – વિરમગામ ટ્રેક પર કેસરિયા રેલ્વે ફાટક હાવડા એક્સપ્રેસમાંથી પડી જવાથી અજાણી મહિલા નું થયું મોત

0
109

લખતર વિરમગામ ટ્રેક પર કેસરિયા રેલવે ફાટક નજીક હાવડા એક્સપ્રેસમાંથી આશરે 65 વર્ષની ઉંમરની ભિક્ષુક જેવી લાગતી અજાણી મહિલા પડી જવાથી મરણ પામી હોવાની જાણ થઈ
પાછળજ આવતી ગુડ્સ ટ્રેન અને કેસરિયા ફાટક ના કીમેનને જાણ થતાં લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી તુર્તજ લખતર પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી કરી લાશ ને લખતર સી.એચ.સી માં પી.એમ.માટે ખસેડાઇ હતી જ્યારે બનાવની તપાસ રસિદખાન મલેક ચલાવી રહ્યા છે

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી.
મો. 98255 91366 / મો. 70161 70844

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY